ગીતશાસ્ત્ર 2:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 આકાશમાં જે બેઠા છે, તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 સ્વર્ગમાં બિરાજમાન પ્રભુ હસે છે, પ્રભુ તેમની હાંસી ઉડાવે છે. See the chapterપવિત્ર બાઈબલ4 આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે. મારો માલિક તેમની મજાક કરે છે. See the chapter |