નીતિવચનો 9:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેણે પોતાની દાસીઓને મોકલીને ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે: See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પોતાની દાસીઓને મોકલીને, નગરની સહુથી ઊંચી જગા પરથી તે હાંક મારે છે, See the chapterપવિત્ર બાઇબલ C.L.3 તે પોતાની દાસીઓને મોકલીને નગરના ઊંચા સ્થાનેથી જાહેર કરે છે: See the chapterપવિત્ર બાઈબલ3 તેણે પોતાની દાસીઓને શહેરમાં ઊંચામાં ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે, See the chapter |