નીતિવચનો 3:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તારા ધનથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાહનું સન્માન કર. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તારા દ્રવ્યથી, તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર; See the chapterપવિત્ર બાઇબલ C.L.9 તારી સંપત્તિ વડે પ્રભુનું સન્માન કર, અને તારી સર્વ ઊપજના પ્રથમફળનું તેમને અર્પણ ચડાવ. See the chapterપવિત્ર બાઈબલ9 તારા ધનથી અને તારા પહેલા પાકથી યહોવાનું સન્માન કર. See the chapter |