ગણના 9:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 યહોવાહની આજ્ઞા અનુસાર તેઓ છાવણી કરતા અને તેમની જ આજ્ઞા મુજબ તેઓ ચાલતા મૂસા દ્વારા તેઓને અપાયેલી આજ્ઞા મુજબ તેઓ યહોવાહને સોંપેલી સેવા કરતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણી કરતા, ને યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ ચાલતા. મૂસાની હસ્તક અપાયેલી યહોવાની આજ્ઞાપ્રમાણે તેઓ યહોવાએ સોંપેલી સેવા કરતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.23 પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞા પ્રમાણે જ તેઓ પડાવ નાખતા અને પ્રભુની આજ્ઞા થતાં જ તેઓ પડાવ ઉઠાવતા. See the chapterપવિત્ર બાઈબલ23 આમ તેઓ યહોવાની આજ્ઞા અનુસાર છાવણી કરતાં અથવા પ્રવાસ કરતા, યહોવા મૂસા દ્વારા તેઓને જે આજ્ઞા કરે તે પ્રમાંણે તેઓ કરતા. See the chapter |