ગણના 8:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પછી લેવીઓને તું યહોવાહ સમક્ષ રજૂ કર. અને લેવીઓ પર ઇઝરાયલપુત્રો પોતાના હાથ મૂકે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને ઇઝરાયલીઓ તરફથી યહોવાની સેવા કરવાના કામમાં લેવીઓ આવે માટે હારુન યહોવાની આગળ આરત્યર્પણ તરીકે લેવીઓને અર્પણ કરે. See the chapterપવિત્ર બાઇબલ C.L.11 પછી આરોન લેવીઓને ઇઝરાયલીઓ તરફથી આરતીઅર્પણ તરીકે મને સમર્પિત કરે જેથી તેઓ મારી સેવા કરવા તૈયાર થાય. See the chapterપવિત્ર બાઈબલ11 પછી હારુને લેવીઓને ઇસ્રાએલીઓ તરફથી ખાસ ઉપહાર તરીકે મને ધરાવવા અને માંરી સેવા માંટે સમર્પિત કરવા. ઇસ્રાએલી પ્રજાના પ્રતિનિધિ તરીકે લેવીઓ યહોવાની સેવા કરશે. See the chapter |