Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 4:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેના પર કિરમજી રંગનું વસ્ત્ર પાથરવું. અને સીલના ચામડાના આવરણથી તેને ઢાંકી દઈને તેને ઊચકવા માટેના દાંડા તેમાં નાખવા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તેઓના ઉપર તેઓ કિરમજી કપડું પાથરે, ને સીલના ચામડાના આચ્છાદનથી તેને ઢાંકી દઈને તેનાં દાંડા તેમાં નાખે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 ત્યાર પછી આ બધા પર જાંબલી રંગનું વસ્ત્ર પાથરવું અને પાતળા ચામડાનું આવરણ નાખવું અને ઊંચકવા માટેના દાંડા પરોવી દેવા.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

8 નૈવેધની રોટલી તેના ઉપર રાખવી, અને એ બધા ઉપર કિરમજી રંગનું કાપડ પાથરવું. કિરમજી રંગના આ કપડા પર બકરાનું ચામડું ઢાંકવું, અને પછી ઊચકવા માંટેના દાંડા દાખલ કરવા.

See the chapter Copy




ગણના 4:8
5 Cross References  

વળી તું બાવળના લાકડાંનું બે હાથ લાંબું, એક હાથ પહોળું અને દોઢ હાથ ઊંચું એવું એક મેજ બનાવજે.


ઘેટાંનાં ચામડાં જે પકવેલાં અને લાલ રંગમાં રંગેલાં હોય તથા ચામડાં અને બાવળનાં લાકડાં.


અને તેઓએ નીલ રંગનું વસ્ત્ર લઈને તેના વડે દીપવૃક્ષ, દીવાઓ, ચીપિયા, તાસકો અને દીવામાં વપરાતા તેલપાત્રોને ઢાંકે.


Follow us:

Advertisements


Advertisements