ગણના 4:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે પર તેઓ સમુદ્ર ગાયના ચામડાનું આવરણ કરે અને તેને નીલ રંગનાં વસ્ત્રોથી ઢાંકે અને પવિત્રકોશને ઉપાડવાના દાંડા તેની કડીઓમાં નાખે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તે પર સીલ [માછલા] ના ચામડાનું આચ્છાદન નાખે, ને તેના પર એક તદ્દન નીલ રંગનું કપડું પાથરે, ને તેના દાંડા તેમાં નાખે. See the chapterપવિત્ર બાઇબલ C.L.6 તેના પર તેમણે પાતળા ચામડાનું આવરણ નાખવું, તેની ઉપર જાંબલી રંગનું વસ્ત્ર પાથરવું અને ઊંચકવા માટેના દાંડા પરોવવા. See the chapterપવિત્ર બાઈબલ6 ત્યારબાદ તેઓ બકરાના કુમાંશદાર ચામડા વડે પડદાને ઢાકે, બકરાના ચામડાને ભૂરા જાંબુડિયાં રંગના કપડાથી ઢાંકે અને પવિત્રકોશને ઉપાડવાના દાંડા તેની કડીઓમાં નાખે. See the chapter |