ગણના 4:49 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓની ગણતરી કરી. તેઓમાંના દરેકની ગણતરી તેઓનાં કામ મુજબ તથા તેઓના ઊંચકવાના બોજા મુજબ મૂસાની મારફતે યહોવાહની આજ્ઞા મુજબ કરવામાં આવી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 તેઓમાંના પ્રત્યેકની ગણતરી તેના કામ પ્રમાણે તથા તેના ઊંચકવાના બોજા પ્રમાણે મૂસાની હસ્તક, યહોવાની આજ્ઞા પ્રમાણે થઈ. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે તેઓની ગણતરી કરી. See the chapterપવિત્ર બાઇબલ C.L.49 પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે દરેક માણસની નોંધણી કરવામાં આવી; અને મોશે દ્વારા પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે દરેકને સેવા કરવાની કે વસ્તુ ઉપાડવાની ચોક્કસ જવાબદારી સોંપવામાં આવી. See the chapterપવિત્ર બાઈબલ49 યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા અનુસાર દરેકને સેવાની અને ભાર ઉપાડવાની જવાબદારી સોંપવામાં આવી. આમ, યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા અનુસાર તેઓની નોંધણી કરવામાં આવી. See the chapter |