ગણના 4:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 મરારીના દીકરાઓનાં કુટુંબોનું કામ એટલે તેઓની સઘળી સેવા મુજબ મુલાકાતમંડપમાં હારુન યાજકના પુત્ર ઈથામારે દેખરેખ રાખવાની ફરજ બજાવવાની છે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 મરારીના પુત્રોનાં કુટુંબોનું કામ, એટલે તેમની બધી સેવા પ્રમાણે, મુલાકાતમંડપમાં, હારુન યાજકના પુત્ર ઇથામારના હાથ નીચે જે કામ તે એ છે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.33 મરારીના પુત્રોના કુટુંબોએ આ પ્રમાણેની સેવા કરવાની છે. મુલાકાતમંડપમાં તેમનાં બધાં કામો પર યજ્ઞકાર આરોનના પુત્ર ઇથામારે દેખરેખ રાખવાની છે.” See the chapterપવિત્ર બાઈબલ33 પ્રત્યેક પુરુષને તેણે ઉપાડવાની વસ્તુઓ સોંપવામાં આવે. મરારીના કુળસમૂહો પણ આટલી સેવા કરે. પવિત્રમંડપના તેઓનાં બધાં કામો ઉપર યાજક હારુનના પુત્ર ઈથામાંરે દેખરેખ રાખવાની ફરજ બજાવવાની છે.” See the chapter |