ગણના 4:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પછી તેઓ સેવાની સર્વ સામગ્રી કે જે વડે તેઓ પવિત્રસ્થાનમાં સેવા કરે છે તે લે અને નીલ રંગનાં વસ્ત્રોમાં તે મૂકે. અને સીલનાં ચામડાંનું આવરણ કરીને ભૂંગળ તે પર મૂકે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તેઓ સેવાની સર્વ સામગ્રી જે વડે તેઓ પવિત્રસ્થાનમાં સેવા કરે છે તે લે, ને નીલ રંગના કપડામાં તે મૂકે, ને સીલના ચામડાના આચ્છાદનથી તે ઢાંકી દિઇને ભૂંગળ પર તે મૂકે. See the chapterપવિત્ર બાઇબલ C.L.12 પવિત્રસ્થાનમાં સેવા કરવાની સર્વ સામગ્રી એકઠી કરીને જાંબલી રંગના કપડામાં મૂકવી અને તેના પર પાતળા ચામડાનું આવરણ ઢાંકવું અને પછી ઊંચકવાની પાલખી ઉપર મૂકવી. See the chapterપવિત્ર બાઈબલ12 “પછી પવિત્રજગ્યામાં ઉપાસનામાં વપરાતાં બધાં વાસણોને ભૂરા રંગનું કાપડ ઢાંકવું અને તેના પર બકરાનું કુમાંશદાર ચામડું ઢાંકી દેવું અને તેને પાલખી પર મૂકવાં. See the chapter |