ગણના 4:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તે પછી આ સર્વ સામગ્રી સીલનાં ચામડાંનાં આવરણમાં નાખીને પાટિયા પર મૂકે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને તેઓ તે તથા તેની સર્વ સામગ્રી સીલના ચામડાના આચ્છાદનમાં નાખીને ભૂગળ ઉપર મૂકે. See the chapterપવિત્ર બાઇબલ C.L.10 તેમણે પાતળા ચામડાના આવરણમાં આ બધી સામગ્રીને વીંટાળી દેવી અને ઊંચકવાની પાલખી પર મૂકવી. See the chapterપવિત્ર બાઈબલ10 તે પછી આ બધી જ વસ્તુઓ સહિત એ દીવીને કુમાંશદાર ચામડામાં લપેટીને તેમને લઈ જવા માંટેની પાલખી ઉપર મૂકી દેવી. See the chapter |