Online Bible

- Advertisements -




ગણના 35:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “તું ઇઝરાયલ લોકોને આજ્ઞા કર કે, તેઓના દેશનો કેટલોક ભાગ લેવીઓને આપે. તેઓ તેમને કેટલાંક નગરો અને આસપાસની ગૌચર જમીન આપે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “ઇઝરાયલી લોકોને આજ્ઞા કર કે, તેઓ પોતાના વતનના વારસામાંથી લેવીઓને રહેવા માટે નગરો આપે. અને તે નગરોના ઉપયોગને માટે તેઓની આસપાસનાં પાદરો પણ તમારે લેવીઓને આપવાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 “ઇઝરાયલીઓને તું આજ્ઞા કર કે પોતાના વારસાના હિસ્સામાંથી અમુક નગરો લેવીઓને વસવાટ માટે આપે અને તે નગરોની આસપાસની ચરાણની જમીન પણ તેઓ લેવીઓને આપે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

2 “તું ઇસ્રાએલીઓને આજ્ઞા કર કે, તેઓ લેવીઓને તેઓના વારસા તરીકે કેટલાંક નગરો અને આસપાસની ગૌચર જમીન આપે.

See the chapter Copy




ગણના 35:2

Follow us:

Advertisements


Advertisements