Online Bible

- Advertisements -




ગણના 32:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જ્યારે તેઓએ એશ્કોલ ખીણમાં જઈને તે દેશ જોયો ત્યારે તેઓએ ઇઝરાયલી લોકોનાં હૃદય નિરાશ કરી નાખ્યાં કે જેથી તેઓ જે દેશ યહોવાહે તેઓને આપ્યો છે તેમાં પ્રવેશ કરે નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કેમ કે જ્યારે તેઓએ એશ્કોલના નીચાણમાં જઈને તે દેશ જોયો ત્યારે તેઓએ ઇઝરાયલી લોકોનું મન નિરાશ કરી નાખ્યું, એ માટે કે યહોવાએ તેમને જે દેશ આપ્યો હતો તેમાં તેઓ જાય નહિ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 તેઓએ એશ્કોલની ખીણ સુધી જઈને દેશની તપાસ કરી, પણ પાછા આવીને તેમણે ઇઝરાયલીઓનાં મન નિરાશ કરી નાખ્યાં, અને તેમને પ્રભુએ આપેલા દેશમાં જતા રોકયા.

See the chapter Copy




ગણના 32:9

Follow us:

Advertisements


Advertisements