Online Bible

- Advertisements -




ગણના 3:50 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

50 ઇઝરાયલના પ્રથમજનિત પાસેથી મૂસાએ તે નાણાં લીધાં; એટલે પવિત્રસ્થાનના શેકેલ મુજબ એક હજાર ત્રણસો પાંસઠ શેકેલ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

50 ઇઝરાયલીઓના સર્વ પ્રથમજનિતોની પાસેથી તેણે તે પૈસા લીધા. એટલે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે એક હજાર ત્રણસો ને પાસંઠ શેકેલ.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

50 અધિકૃત માંપ અનુસાર એ રકમ 1,365 શેકેલ ચાંદી જેટલી હતી.

See the chapter Copy




ગણના 3:50

Follow us:

Advertisements


Advertisements