ગણના 3:46 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 અને ઇઝરાયલમાં લેવીઓ ઉપરાંત, જે બસો તોંતેર પ્રથમજનિતને ખંડી લેવાના છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 અને ઇઝરાયલીઓમાં, લેવીઓ ઉપરાંત, જે બસો ને તોંતેર પ્રથમજનિતો છોડાવી લેવાનાં છે, See the chapterપવિત્ર બાઇબલ C.L.46 અને હવે ઇઝરાયલી લોકોના પ્રથમજનિતની સંખ્યા લેવીઓના કરતાં બસો તોંતેર વધારે છે. તેથી તું એ વધારાના પુત્રો માટે મુક્તિમૂલ્ય અદા કરી તેમને છોડાવી લે. See the chapterપવિત્ર બાઈબલ46 લેવીઓની સંખ્યા કરતાં ઇસ્રાએલીઓના પ્રથમજનિત પુત્રોની સંખ્યા 273 જેટલી વધુ છે. એટલે તું તેઓને એ વધારના પુત્રોને છોડાવી લેવા કહે. See the chapter |