ગણના 3:43 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 અને સર્વ પ્રથમજનિત પુરુષોની ગણતરી કરી, એક મહિનાથી ઉપરના નામોની સંખ્યા પ્રમાણે ગણતાં બાવીસ હજાર બસો તોંતેરની થઈ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 અને સર્વ પ્રથમ જન્મેલાંની નરોનિ ગણતરી, એક માસના તથા તેથી ઉપરનાનાં નામોની સંખ્યા પ્રમાણે ગણતાં બાવીસ હજાર બસોને તોંતેરની થઈ. See the chapterપવિત્ર બાઈબલ43 એક મહિનાના અને તેની ઉપરના પ્રથમજનિત પુત્રોની નામવાર યાદી કરી તો તેમની કુલ સંખ્યા 22,273 થઈ. See the chapter |