ગણના 3:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 અને ઇઝરાયલના સર્વ પ્રથમજનિત પુરુષોને બદલે તું મારે માટે લેવીઓને લે. હું યહોવાહ છું, અને ઇઝરાયલીઓના જાનવરો મધ્યે સર્વ પ્રથમજનિતને બદલામાં લેવીઓનાં જાનવરો લે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 અને ઇઝરાયલીઓમાં સર્વ પ્રથમ જન્મેલાંને બદલે તું મારે માટે લેવીઓને લે (હું યહોવા છું) અને ઇઝરાયલઈઓનાં ઢોરઢાંક મધ્યે સર્વ પ્રથમ જન્મેલાંને બદલે લેવીઓનાં ઢોરઢાંક લે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.41 “એક મહિનાના અને તેથી વધુ ઉંમરના ઇઝરાયલીઓના બધા પ્રથમજનિતોની નામવાર નોંધણી કર; કારણ, ઇઝરાયલીઓના બધા પ્રથમજનિત મારા છે. હું પ્રભુ છું! હવે એ પ્રથમજનિતોને બદલે તું મને લેવીઓનું સમર્પણ કર. વળી, ઇઝરાયલીઓનાં પ્રથમ જન્મેલાં ઢોરઢાંકને બદલે લેવીઓનાં ઢોરઢાંક મને સોંપી દે.” See the chapterપવિત્ર બાઈબલ41 અને તું એ પ્રથમજનિત ઇસ્રાએલના પુરુષોની અવેજીમાં મને લેવીઓ સમર્પી દે. હું યહોવા છું, એ જ રીતે ઇસ્રાએલીઓનાં ઢોરના પ્રથમ વેતરના વાછરડાના અવેજીમાં લેવીઓનાં ઢોર મને સોંપી દે.” See the chapter |