ગણના 3:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 અને તેઓમાંના એક મહિના અને તેથી વધારે ઉંમરના પુરુષોની ગણતરી થઈ તેઓની સંખ્યા છ હજાર બસો પુરુષોની હતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 અને તેઓમાંના એક માસના તથા તેથી ઉપરના જે બધા નરોની ગણતરી થઈ તેઓની સંખ્યા છ હજાર બસોની હતી. See the chapterપવિત્ર બાઇબલ C.L.34 એક મહિનાના અને તેથી વધુ ઉંમરના તેમના બધા પુરુષોની સંખ્યા છ હજાર બસોની હતી. See the chapterપવિત્ર બાઈબલ34 એક મહિના અને તેથી વધારે ઉમરના પુરુષોની સંખ્યા કુલ 6,200 હતી. See the chapter |