ગણના 3:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 ઉઝિયેલનો દીકરો અલિસાફાન તે કહાથીઓનાં કુટુંબોના પિતાના ઘરનો આગેવાન થાય. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને ઉઝિયેલનો દિકરો અલિસાફાન તે કહાથીઓનાં કુટુંબોના પિતાના ઘરનો અધિપતિ થાય. See the chapterપવિત્ર બાઇબલ C.L.30 ઉઝ્ઝિયેલનો પુત્ર એલિસાફાન તેમના ગોત્રનો આગેવાન હતો. See the chapterપવિત્ર બાઈબલ30 ઉઝઝીએલનો પુત્ર અલીસાફાન તેમનો આગેવાન હતો. See the chapter |