ગણના 3:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 સિનાઈ પર્વત પર યહોવાહ મૂસા સાથે બોલ્યા ત્યારે હારુન અને મૂસાની વંશાવળી આ પ્રમાણે હતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે યહોવા સિનાઈ પર્વતમાં મૂસાની સાથે બોલ્યા, તે દિવસે હારુન તથા મૂસાની વંશાવળી આ પ્રમાણે હતી: See the chapterપવિત્ર બાઇબલ C.L.1 પ્રભુ સિનાઈ પર્વત પર મોશે સાથે બોલ્યા ત્યારે આરોન અને મોશેનું કુટુંબ આ પ્રમાણે હતું: See the chapterપવિત્ર બાઈબલ1 સિનાઈ પર્વત પર યહોવાએ મૂસા સાથે વાત કરી ત્યારે હારુન અને મૂસાના વંશાવળી આ પ્રમાંણે હતી: See the chapter |