ગણના 29:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 સાત હલવાનોમાંના દરેક હલવાનને સારુ એક એફાહ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને અકેક દશાંશ [એફાહ] એ સાત હલવાનોમાંના દરેક હલવાનની સાથે. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 ઘેટા સાથે બે કિલોગ્રામ અને હલવાન દીઠ એક કિલોગ્રામ તેલથી મોહેલો લોટ ચડાવવો. See the chapterપવિત્ર બાઈબલ4 ઘેટા દીઠ 16 વાટકા લોટ અને હલવાન દીઠ 8 વાટકા લોટ તેલમાં મોયીને ખાદ્યાર્પણ માંટે લાવીને ચઢાવવો. See the chapter |