ગણના 27:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 યહોવાહે મૂસાને કહ્યું, “તું અબારીમના પર્વત પર જા અને જે દેશ મેં ઇઝરાયલી લોકોને આપેલો છે તે જો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને યહોવાએ મૂસાને કહ્યું, “આ અબારીમ પર્વત પર ચઢ, ને જે દેશ મેં ઇઝરાયલી લોકોને આપ્યો છે તે જો. See the chapterપવિત્ર બાઇબલ C.L.12 પ્રભુએ મોશેને કહ્યું, “તું આ અબારીમની પર્વતમાળા ઉપર ચઢી જા અને મેં ઇઝરાયલીઓને આપેલો પ્રદેશ તું જોઈ લે. See the chapterપવિત્ર બાઈબલ12 યહોવાએ મૂસાને કહ્યું, “તું આ અબારીમના પર્વત પર ચઢી જા અને ઇસ્રાએલી પ્રજાને મેં જે ભૂમિ આપી છે તે જોઈ લે. See the chapter |