Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 27:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જો તેને ભાઈઓ ના હોય, તો તેનો તેના પિતાના ભાઈઓને આપ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને જો તેને ભાઈઓ ન હોય, તો તેના પિતાના ભાઈઓને તેનો વારસો આપો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 જો તેને ભાઈઓ ન હોય તો એ વારસો તેના કાકાઓને મળે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

10 જો તેને ભાઈઓ પણ ના હોય, તો તેની મિલકત તેના કાકાઓને મળે.

See the chapter Copy




ગણના 27:10
2 Cross References  

અને જો તેને કાકાઓ ન હોય, તો તેનો વારસો તેના નજીકના સગાને આપ, તે તેનો માલિક બને. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે આ કાયદો ઇઝરાયલી લોકો માટે કાનૂન થાય.’”


જો તેને દીકરી ના હોય, તો તું તેનો વારસો તેના ભાઈઓને આપ.


Follow us:

Advertisements


Advertisements