ગણના 26:48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં: યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ, ગૂનીથી ગૂનીઓનું કુટુંબ, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 નફતાલીના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:યાહસેલથી યાહસેલીઓનું કુટુંબ. ગૂનીથી ગૂનીઓનું કુટુંબ. See the chapterપવિત્ર બાઇબલ C.L.48 નાફતાલીના કુળનાં કુટુંબો: યાહસએલનું કુટુંબ, ગૂનીનું કુટુંબ. See the chapterપવિત્ર બાઈબલ48 નફતાલીના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા: યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ. ગૂનીથી ગુનીઓનું કુટુંબ. See the chapter |