Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 23:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 બાલાકે બલામને કહ્યું, “આ તેં મારી સાથે શું કર્યું છે? મેં તને મારા દુશ્મનોને શાપ આપવા બોલાવ્યો, પણ જો, તેં તેઓને આશીર્વાદ આપ્યો.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને બાલાકે બલામને કહ્યું, “આ તેં મને શું કર્યું છે? મારા શત્રુઓને શાપ આપવાને મેં તને બોલાવ્યો, ને જુઓ, તેં તો તેઓને નર્યો આશીર્વાદ જ આપ્યો છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 પછી બાલાકે બલામને કહ્યું, “તેં મને આ શું કર્યું? મેં તો તને મારા દુશ્મનોને શાપ આપવા માટે બોલાવ્યો હતો અને તેં તો તેમને નર્યો આશીર્વાદ જ દીધો.”

See the chapter Copy

પવિત્ર બાઈબલ

11 રાજા બાલાકે આ સાંભળીને બલામને કહ્યું, “આ તે શું કર્યું? મેં તમને માંરા દુશ્નનોને શ્રાપ આપવા તેડાવ્યો અને તમે તો તેમને આશીર્વાદ આપ્યા.”

See the chapter Copy




ગણના 23:11
7 Cross References  

કેમ કે તે લોકો ઇઝરાયલીઓને માટે અન્ન તથા પાણી લઈને સામે મળવા આવ્યા નહોતા, પણ તેઓએ ઇઝરાયલીઓને શાપ આપવા માટે લાંચ આપીને બલામને રોક્યો હતો. તેમ છતાં આપણા ઈશ્વરે તે શાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો હતો.


‘જુઓ, જે પ્રજા મિસરમાંથી નીકળી આવી છે તેણે પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે. હવે આવીને મારા માટે તેઓને શાપ આપ. કદાચ હું તેઓ સાથે યુદ્ધ કરીને તેઓને કાઢી મૂકું.’”


કેમ કે હું તને મોટો બદલો આપીશ અને તારો ભારે આદર કરીશ, તું મને જે કહીશ તે હું કરીશ. માટે કૃપા કરી આવ અને મારે સારુ આ લોકોને શાપ આપ.’”


બલામે જવાબ આપીને કહ્યું, “યહોવાહ મારા મુખમાં જે વચન મૂકે તે બોલવાને મારે સંભાળ ન રાખવી?”


બાલાકને બલામ પર ખૂબ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં તેણે પોતાના હાથ મસળ્યા. બાલાકે બલામને કહ્યું, “મારા દુશ્મનોને શાપ આપવા માટે મેં તને બોલાવ્યો છે, પણ જો, તેં ત્રણ વાર તેઓને આશીર્વાદ આપ્યો.


Follow us:

Advertisements


Advertisements