ગણના 22:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 મોઆબ રાજાએ મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ બળદ ખેતરમાંનું ઘાસ ખાય છે, તેમ આ સમુદાય આપણને ખાઈ જશે.” તે સમયે સિપ્પોરનો દીકરો બાલાક મોઆબનો રાજા હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને મોઆબે મિદ્યાણા વડીલોને કહ્યું, ‘જેમ બળદ ખેતરના ઘાસને ચાટી લે છે, તેમ આ સમુદાય તો આપણી આસપાસના સર્વને ચાટી લેશે.” અને તે સમયે સિપ્પોરનો દિકરો બાલાક મોઆબનો રાજા હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 મોઆબીઓએ મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ સાંઢ મેદાનના ઘાસને સફાચટ કરી જાય તેમ આ સમુદાય આપણી આસપાસનું બધું ભરખી જશે.” See the chapterપવિત્ર બાઈબલ4 અને એમણે મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ બળદ ચરામાંનું ઘાસ ખાઈ જાય છે, તેમ આ ધાડા આપણને ખાઈ જશે.” અને તે સમયે સિપ્પોરનો દીકરો બાલક મોઆબનો રાજા હતો. See the chapter |