ગણના 21:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પછી ઇઝરાયલે સંદેશાવાહકોને મોકલીને અમોરીઓના રાજા સીહોનને કહેવડાવ્યું કે, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને ઇઝરાયલે અમોરીઓના રાજા સીહોનની પાસે માણસોને મોકલીને કહેવડાવ્યું, See the chapterપવિત્ર બાઇબલ C.L.21 ત્યાર પછી ઇઝરાયલીઓએ અમોરીઓના રાજા સિહોનને સંદેશકો મારફતે સંદેશો મોકલ્યો: See the chapterપવિત્ર બાઈબલ21 ત્યાર પછી ઇસ્રાએલે પોતાના કાસદો માંરફતે અમોરીઓના રાજા સીહોનને સંદેશો મોકલ્યો કે, See the chapter |