ગણના 2:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેના પછી ઇસ્સાખારનું કુળ છાવણી કરે; સુઆરનો દીકરો નથાનએલ ઇસ્સાખારના દીકરાઓનો અધિપતિ થાય. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તેની પાસે ઇસ્સાખારનું કુળ છાવણી કરે. અને સુઆરનો દિકરો નથાનિયેલ તે ઇસ્સાખારના પુત્રોનો અધિપતિ થાય. See the chapterપવિત્ર બાઈબલ5 “એના પછી ઈસ્સાખારનું કુળસમૂહ છાવણી કરે; સૂઆરનો પુત્ર નથાનિયલ ઈસ્સાખારના પુત્રોના અધિપતિ થાય; See the chapter |