ગણના 2:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસા અને હારુને ઇઝરાયલપુત્રોમાંના લેવીઓની ગણતરી કરી નહિ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 પણ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઇઝરાયલીઓમાં લેવીઓની ગણતરી કરવામાં આવી નહોતી. See the chapterપવિત્ર બાઇબલ C.L.33 પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોની ગણતરીમાં લેવીકુળની નોંધ કરવામાં આવી ન હતી. See the chapterપવિત્ર બાઈબલ33 યહોવાએ મૂસાને આજ્ઞા કરી તે પ્રમાંણે આ ગણતરી કરવામાં આવી ત્યારે લેવીઓને ગણવામાં આવ્યા નહોતા. See the chapter |