ગણના 2:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 નફતાલીના સૈન્યમાં ત્રેપન હજાર ચારસો પુરુષો હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ ત્રેપન હજાર ને ચારસો હતા. See the chapterપવિત્ર બાઈબલ30 અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 53,400 સૈનિકો રહે. See the chapter |