ગણના 2:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 આશેરના સૈન્યમાં એકતાળીસ હજાર પાંચસો પુરુષો હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને તેનું સૈન્ય, એટલે તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ એકતાળીસ હજાર ને પાંચસો હતા. See the chapterપવિત્ર બાઈબલ28 અને તેના સૈન્યમાં નોંધણી થઈ છે તેવા 41,500 સૈનિકો છે. See the chapter |