ગણના 2:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 એ પછી, છાવણીઓની વચ્ચેની લેવીઓની છાવણી સાથે મુલાકાતમંડપ બહાર આવે. જેમ તેઓ છાવણીમાં રહે છે તેમ તેઓ પોતપોતાની જગ્યાએ પોતાની ધજા પાસે રહીને બહાર ચાલે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પછી છાવણીઓની વચમાંની લેવીઓની છાવણી સાથે મુલાકાતમંડપ નીકળે. જેમ તેઓ છાવણીમાં રહે છે તેમ તેઓ પોતપોતાની જગાએ પોતાની ધજા પાસે રહીને ચાલી નીકળે. See the chapterપવિત્ર બાઇબલ C.L.17 “પ્રથમનાં બે સૈન્ય અને છેલ્લાં બે સૈન્યની વચ્ચે લેવીઓએ મુલાકાતમંડપનો સરસામાન ઊંચકીને કૂચ કરવી. દરેક સૈન્યે પોતપોતાના ક્રમ અને વજ પ્રમાણે કૂચ કરવી. See the chapterપવિત્ર બાઈબલ17 એ પછી પ્રથમ બે ટુકડીઓ અને પછીની બે ટુકડીઓ વચ્ચે લેવીઓ મુલાકાત મંડપને ઉપાડીને ચાલશે. પ્રત્યેક ટુકડી છાવણી નાખ્યાના ક્રમે જ ઊપડશે અને પ્રત્યેક પુરુષ પોતાના ધ્વજ હેઠળ પોતાનું સ્થાન જાળવશે. See the chapter |