ગણના 2:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેની પાસે શિમયોનનું કુળ છાવણી કરે અને સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ તે શિમયોનના સૈન્યનો અધિપતિ થાય. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તેની પાસે શિમયોનનું કુળ છાવણી કરે. અને સુરિશાદાઈનો દિકરો શલુમિયેલ તે શિમયોનના પુત્રોનો અધિપતિ થાય. See the chapterપવિત્ર બાઈબલ12 “એ પછી શિમયોનનો કુળસમૂહ તેની પાસે છાવણીમાં પડાવ નાખે; અને સૂરીશાદાયનો પુત્ર શલુમીએલ તે શિમયોનના પુત્રોનો અધિપતિ થાય; See the chapter |