ગણના 18:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 આ બધાં અર્પણો તારાં છે: ઇઝરાયલના લોકો જે ઉચ્છાલીયાર્પણો ચઢાવે તે અને તેમની ભેટો સહિત, મેં તને, તારા દીકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક તરીકે આપ્યાં છે. દરેક તારા ઘરમાં જે શુદ્ધ હોય તે આ અર્પણોમાંથી ખાય. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને આ તારાં છે; એટલે તેઓના દાનનું ઉચ્છાલીયાર્પણ ઇઝરાયલીઓનાં સર્વ આરત્યર્પણો સહિત, તે મેં તને, તથા તારી સાથે તારા દિકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક તરીકે આપ્યાં છે. તારા ઘરમાં જે કોઈ શુદ્ધ હોય તે તે ખાય. See the chapterપવિત્ર બાઇબલ C.L.11 “એ ઉપરાંત ઇઝરાયલીઓ તેમનાં બધાં અર્પણોમાંથી વિશિષ્ટ હિસ્સાના અર્પણનો અને આરતીઅર્પણનો જે હિસ્સો તેઓ મને ચડાવે તે પણ તારો જ ગણાશે. એ બધું હું તને, તારા પુત્રોને અને તારી પુત્રીઓને કાયમના હક્ક તરીકે આપું છું. તારા કુટુંબમાં જે શુધ હોય તે ખાય. See the chapterપવિત્ર બાઈબલ11 “ઇસ્રાએલીઓ મને બીજા જે ઉચ્છાલીયાર્પણો ધરાવે તે પણ તારા જ ગણાશે. તે પણ હું તને અને તારાં પુત્રપુત્રીઓને કાયમ માંટે આપું છું. માંત્ર તે સમયે જે અશુદ્ધ હોય તે સિવાયના તમાંરાં કુટુંબના સર્વ સભ્યો આ જમી શકે. See the chapter |