ગણના 16:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અને તેઓ ઇઝરાયલ લોકોમાંના કેટલાક એટલે પ્રજાના બસો પચાસ આગેવાનો કે જેઓ સભા માટે નિમંત્રાયેલા નામાંકિત માણસો હતા તેઓને લઈને મૂસાની સામે ઊભા થયા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને તેઓ, ઇઝરાયલી લોકોમાંના કેટલાક, એટલે પ્રજાના અઢીસો અધિપતિઓ કેટલાક, એટલે પ્રજાના અઢીસો અધિપતિઓ કે જેઓ સભામાં તેડાયેલા નામાંકિત મઆણસો હતા, તેમને લઈને મૂસાની આગળ ઊભા થયા. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 એલિયાબના પુત્રો દાથાને અને અબિરામે અને પેલેથના પુત્ર ઓને ઉધતાઈથી મોશે અને આરોન વિરુધ વિદ્રોહ કર્યો. તેમની સાથે અઢીસો ઇઝરાયલીઓ પણ જોડાયા. આ બધા સમાજના અગ્રણી અને પ્રતિષ્ઠિત માણસો હતા. See the chapterપવિત્ર બાઈબલ2 તેમની સાથે 250 ઇસ્રાએલી તેમની ઉશ્કેરણીથી મૂસા વિરુદ્ધ બંડમાં જોડાયા. તેઓ બધા સમાંજના આગેવાનો, પંચના ચૂંટાયેલા અગ્રણી તથા પ્રતિષ્ઠિત માંણસો હતા. See the chapter |