ગણના 13:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 જ્યારે તેઓ એશ્કોલના નીચાણમાં પહોચ્યા. ત્યાં તેઓએ દ્રાક્ષવેલાની ઝૂમખા કાપી લીધી. બે માણસોની વચ્ચમાં દાંડા ઉપર લટકાવીને તેને ઊંચકી લીધી. પછી કેટલાંક દાડમ અને અંજીર પણ તેઓ લાવ્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને તેઓ એશ્કોલના નીચાણમાં પહોંચ્યા, ને ત્યાંથી દ્વાક્ષોની એક લૂમવાળી એક ડાળી કાપી, ને બે માણસની વચમાં દાંડા ઉપર [લટકાવીને] તેને ઊંચકી લીધી અને કેટલાંક દાડમો તથા અંજીરો પણ [તેઓ લાવ્યા.] See the chapterપવિત્ર બાઇબલ C.L.23 તેઓ એશ્કોલના ખીણપ્રદેશમાં આવી પહોંચ્યા. તેમણે ત્યાંથી દ્રાક્ષવેલાની લૂમ સાથેની એક ડાળી કાપી લીધી. તે એટલી ભારે હતી કે બે માણસોએ એક દાંડા ઉપર લટકાવીને તેને ઉપાડવી પડી. તેઓ સાથે થોડાં દાડમ અને અંજીરો પણ લાવ્યા. See the chapterપવિત્ર બાઈબલ23 તેઓ પછી હાલમાં જે એશ્કોલની ખીણ તરીકે ઓળખાય છે ત્યાં આવ્યા. તેઓએ ત્યાં દ્રાક્ષના એક ઝૂમખા સાથેની દ્રાક્ષની વેલની એક ડાળી કાપી લીધી. બે માંણસોએ તેને એક વાંસ ઉપર ઉપાડવી પડી, પછી તેમણે દાડમ અને અંજીરના પણ કેલટાક નમૂના ભેગા કર્યા. See the chapter |