ગણના 11:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 અને તે જગ્યાનું નામ તાબેરાહ પાડવામાં આવ્યું. કેમ કે, તેઓ મધ્યે યહોવાહનો અગ્નિ પ્રગટ્યો હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તે જગાનું નામ તાબેરા પાડવામાં આવ્યું કેમ કે તેઓ મધ્યે યહોવાનો અગ્નિ પ્રગટ્યો હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 તેથી તે જગ્યાનું નામ તાબએરા (અર્થાત્ ‘સળગવું) પાડવામાં આવ્યું. કારણ, તેમના પડાવમાં પ્રભુનો અગ્નિ પ્રગટયો હતો. See the chapterપવિત્ર બાઈબલ3 ત્યારબાદ તે જગ્યાનો વિસ્તાર તાબએરાહ નામે પ્રચલિત થયો. કારણ, ત્યાં યહોવાનો અગ્નિ તે લોકોની વચ્ચે ભડભડી ઊઠયો હતો. See the chapter |