ગણના 11:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 અને મૂસાએ સર્વ લોકોને પોતપોતાના કુટુંબોમાં એટલે દરેક માણસને પોતાના તંબુના બારણા આગળ રડતાં સાંભળ્યા. અને યહોવાહ બહુ ગુસ્સે થયા મૂસાની નજરમાં ખોટું લાગ્યું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને મૂસાએ લોકોને પોતપોતાનાં કુટુંબોમાં, એટલે પ્રત્યેક માણસને પોતાના તંબુના બારણામાં, રડતા સાંભળ્યાં. અને યહોવાનો કોપ બહુ સળગી ઊઠયો. અને મૂસાને [પણ] ખોટું લાગ્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.10 મોશેએ લોકોને પોતપોતાના તંબૂના બારણા આગળ એકત્ર થઈ રડતાં રડતાં કચકચ કરતા સાંભળ્યા. પ્રભુનો કોપ સળગી ઊઠયો અને મોશે ખૂબ દુ:ખી થઈ ગયો. See the chapterપવિત્ર બાઈબલ10 મૂસાએ બધા લોકોને પોતપોતાના તંબુના બારણા આગળ ઊભા રહીને રોદણાં રડતા સાંભળ્યા. યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠતા મૂસા પણ ભારે ચિંતામાં પડયો. See the chapter |