ગણના 10:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પછી દાનના દીકરાઓની છાવણીની ધજા તેમનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. બધી છાવણીઓના સૈન્યમાં તે સૌથી પાછળ હતી. અને તેનાં સૈન્યનો ઉપરી આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 પછી દાનના પુત્રોની છાવણીની ધજા તેમનાં સૈન્યો પ્રમાણે ચાલી નીકળી, સર્વ છાવણીઓનાં સૈન્યોમાં તે સૌથી પાછળ હતી. અને તેનાં સૈન્યનો ઉપરી આમિશાદ્દાઈનો દિકરો અહિયેઝેર હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.25 છેલ્લે દાનના કુળના સૈન્યના વજવાળા લોકોએ ટુકડીઓ પ્રમાણે કૂચ કરી તેઓ બધાં સૈન્યોની પછવાડે હતા. આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર તેમનો આગેવાન હતો. See the chapterપવિત્ર બાઈબલ25 છેક છેવટે રક્ષક તરીકે દાનના વંશના ધ્વજ હેઠળ બધી સેનાઓના રક્ષક તરીકે ટુકડીવાર કૂચ કરતી. આમ્મીશાદાયનો પુત્ર અહીએઝેર તે ટુકડીનો આગેવાન હતો. તેની સરદારી હેઠળ દાનના કુળસમૂહોની ટુકડી હતી. See the chapter |