ગણના 10:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પછી એફ્રાઇમના દીકરાઓની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ચાલી નીકળી અને તેના સૈન્ય પર આમ્મીહૂદનો દીકરો અલિશામા હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પછી એફ્રાઈમના પુત્રોની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે ચાલી નીકળી. અને તેના સૈન્ય પર આમિહુદનો દિકરો અલિશામા હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.22 ત્યાર પછી એફ્રાઈમના કુળના સૈન્યના વજવાળા લોકો ટુકડીઓ પ્રમાણે ચાલી નીકળ્યા. આમ્મીહૂદનો પુત્ર એલિશામા તેમનો આગેવાન હતો. See the chapterપવિત્ર બાઈબલ22 તેમની પાછળ એફ્રાઈમના વંશના ધ્વજ હેઠળનું સૈન્ય કૂચ કરતું. આમ્મીહૂદના પુત્ર અલીશામાંની સરદારી હેઠળ એફ્રાઈમના વંશજોનું સૈન્ય હતું. See the chapter |