ગણના 10:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 અને કહાથીઓ પવિત્રસ્થાનમાંની સાધનસામગ્રી ઊંચકીને ચાલ્યા. તેઓ જઈ પહોંચે તે અગાઉ બીજાઓએ મંડપને ઊભો કર્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પછી કહાથીઓ પવિત્રસ્થાનને ઊંચકીને ચાલ્યા. અને તેઓ જઈ પહોંચે તે પહેલાં [પેલા બીજાઓએ] મંડપને ઊભો કર્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.21 ત્યાર પછી લેવીકુળના કહાથના કુટુંબો પવિત્ર સરસામાન ઊંચકીને ચાલી નીકળ્યા. તેઓ બીજા પડાવને સ્થળે આવી પહોંચે તે પહેલાં, મંડપ ફરી ઊભો કરવામાં આવતો હતો. See the chapterપવિત્ર બાઈબલ21 તેઓની પાછળ કહાથના વંશજો પવિત્રસ્થાનમાંની વિવિધ સાધનસામગ્રી ઊચકીને ચાલતા હતા. તેઓ બીજે મુકામે પહોંચે તે પહેલાં ત્યાં પવિત્રમંડપ ઊભો કરી દેવામાં આવતો. See the chapter |