ગણના 10:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 અને ઝબુલોનના દીકરાઓના કુળનો સૈન્યનો ઉપરી હેલોનનો દીકરો અલિયાબ હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને ઝબુલોનના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી હેલોનનો દિકરો અલિયાબ હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.16 અને ઝબુલૂનના કુળના સૈન્યનો આગેવાન હેલોનનો પુત્ર એલિયાબ હતો. See the chapterપવિત્ર બાઈબલ16 અને હેલોનના પુત્ર અલીઆબની સરદારી હેઠળ ઝબુલોનના કુળસમૂહનું સૈન્ય હતું. See the chapter |