ગણના 1:54 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201954 ઇઝરાયલના લોકોએ એ પ્રમાણે કર્યું; યહોવાહે મૂસાની મારફતે જે સર્વ આજ્ઞા આપી હતી, તે મુજબ તેઓએ કર્યું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)54 ઇઝરાયલિ લોકોએ એ પ્રમાણે કર્યું. યહોવાએ જે સર્વ આજ્ઞા મૂસાને આપી હતી, તે પ્રમાણે તેઓએ કર્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.54 તેથી ઇઝરાયલી લોકોએ પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે બધું કર્યું. See the chapterપવિત્ર બાઈબલ54 યહોવાએ મૂસાને કહ્યું હતું તે પ્રમાંણે સર્વ આજ્ઞાઓનો અમલ ઇસ્રાએલીઓએ બરાબર કર્યો. See the chapter |