લેવીય 9:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેઓએ છાતી પર ચરબી મૂકી અને તે ચરબીનું તેણે વેદી ઉપર દહન કર્યું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને તેઓએ છાતી પર ચરબી મૂકી, ને તે ચરબીનુમ તેણે વેદી ઉપર દહન કર્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.20 તેઓ તે બધી ચરબી તે પ્રાણીઓના છાતીના ભાગ ઉપર મૂકીને યજ્ઞવેદીએ લઈ ગયા. ચરબીનું તેણે યજ્ઞવેદી પર દહન કર્યું, See the chapterપવિત્ર બાઈબલ20 આ બધું તેણે પહેલાં પશુઓના છાતીના ભાગ ઉપર મૂક્યું, અને પછી વેદીમાં હોમી દીધું. See the chapter |