લેવીય 8:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેથી મૂસાએ યહોવાહના કહેવા પ્રમાણે કર્યું, સમગ્ર સભા મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગી થઈ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને યહોવાએ તેને આપેલી આજ્ઞા પ્રમાણે મૂસાએ કર્યું. અને મુલાકાતમંડપના બારણા આગળ સર્વ ઇઝરાયલીઓની સભા એકઠી થઈ. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું: ઇઝરાયલીઓનો સમગ્ર સમાજ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે એકત્ર થયો. See the chapterપવિત્ર બાઈબલ4 મૂસાએ યહોવાના કહેવા પ્રમાંણે કર્યું. તેથી સમગ્ર સમાંજ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગો થયો. See the chapter |