લેવીય 18:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તારી બહેનોમાંની કોઈની સાથે શારીરિક સંબંધ ન કર. તે તમારા પિતાની પુત્રી હોય કે માતાની પુત્રી હોય; પછી તે ઘરમાં જન્મેલી હોય કે તારાથી દૂર બહાર જન્મેલી હોય. તારે તારી બહેન સાથે શારીરિક સંબંધ બાંધવો નહિ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તારી બહેનની, એટલે તારા પિતાની દીકરીની કે તારી માની દીકરીની આબરૂ તું ન લે, પછી તે ઘરમાં જન્મેલી હોય કે બહાર જન્મેલી હોય. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 તમારે તમારી બહેન કે સાવકી બહેન સાથે સમાગમ કરવો નહિ, પછી તેનો ઉછેર તમારી સાથે એક જ ઘરમાં થયો હોય કે નહિ. See the chapterપવિત્ર બાઈબલ9 “પોતાની બહેન કે ઓરમાંન બહેન, સાથે જાતીય સંબંધ કરવો નહિ પછી તે તમાંરા બાપની પુત્રી હોય કે માંતાની પુત્રી હોય; તે એક જ ઘરમાં જન્મી હોય તેથી તમાંરે તેની સાથે લગ્ન ન કરવાં કે જાતીય સંબંધ પણ ન કરવો. See the chapter |