લેવીય 1:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 હારુન યાજકના પુત્રો વેદી પર અગ્નિ મૂકીને અગ્નિ પર લાકડાં ગોઠવે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને હારુન યાજકના પુત્રો વેદી પર અગ્નિ મૂકીને અગ્નિ પર લાકડાં ગોઠવે; See the chapterપવિત્ર બાઇબલ C.L.7 પછી યજ્ઞકારોએ વેદી ઉપર લાકડાં સીંચીને અગ્નિ પેટાવવો. See the chapterપવિત્ર બાઈબલ7 પછી હારુનના પુત્રો યાજકોએ વેદી પર લાકડાં ગોઠવીને તેમાં આગ ચાંપે. See the chapter |