યહોશુઆ 9:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ત્યારે તેઓએ ષડ્યંત્ર રચ્યું અને એલચીઓ જેવા તૈયાર થઈને પોતાનાં ગધેડાં પર જૂની ગૂણપાટો, દ્રાક્ષારસની જૂની, ફાટેલી અને થીંગડાં મારેલી મશકો લાદી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ત્યારે તેઓએ પણ કપટ કર્યું, ને ભાથું તૈયાર કરીને તેઓએ પોતનાં ગઘેડાં પર જૂની ગુણપાટો, ને દ્રાક્ષારસની જૂની ને ફાટેલી ને થીંગડાં મારેલી મશકો લાદી. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 તેમણે તેને છેતરવાનો નિર્ણય કર્યો. તેઓ થોડો ખોરાક લઈ આવ્યા અને ર્જીણ થેલાઓ અને થીંગડાં દીધેલી દ્રાક્ષાસવની મશકોથી પોતાનાં ગધેડાં લાદયાં. See the chapterપવિત્ર બાઈબલ4 ત્યારે તેઓએ તેની સાથે કપટ કરવાનું નકકી કર્યું. તેઓ થોડું ભાથું લઈને નીકળ્યા, તેઓએ ગધેડા પર જૂની ગુણપાટો તથા દ્રાક્ષારસની જૂની ને ફાટલી મશકો લાદી હતી. See the chapter |