યહોશુઆ 7:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 અને સવારે વહેલા ઊઠીને યહોશુઆએ ઇઝરાયલને, તેઓના કુળ પ્રમાણે ક્રમવાર રજૂ કર્યા ત્યારે યહૂદાનું કુળ પકડાયું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને સવારે વહેલા ઊઠીને યહોશુઆએ ઇઝરાયલને, તેઓનાં કુળ પ્રમાણે, રજૂ કર્યા; ત્યારે યહૂદાનું કુળ પકડાયું. See the chapterપવિત્ર બાઇબલ C.L.16 બીજે દિવસે સવારે યહોશુઆએ ઇઝરાયલને કુળવાર રજૂ કર્યાં, તો યહૂદાનું કુળ પકડાયું. See the chapterપવિત્ર બાઈબલ16 યહોશુઆ સવારમાં વહેલો ઊઠયો અને ઇસ્રાએલીઓને કુટુંબ પ્રમાંણે આગળ લઈ આવ્યો, અને યહૂદાના કુટુંબને પસંદ કરવામાં આવ્યું. See the chapter |