યહોશુઆ 6:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 સશસ્ત્ર પુરુષો યાજકોની આગળ ચાલતા હતા, તેઓ તેમનાં રણશિંગડાં મોટેથી વગાડતા હતા, પણ પાછળના સૈનિકો કરારકોશની પછવાડે ચાલતા હતા. યાજકો તેમનાં રણશિંગડા સતત વગાડતા હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને હથિયારબંધ પુરુષો રણશિંગડાં વગાડનારા યાજકોની આગળ ચાલ્યા, અને પાછળતની ટુકડી કોશની પાછળ ચાલી. [યાજકો તો] ચાલતાં ચાલતાં રણશિંગડાં વગાડતાં હતા. See the chapterપવિત્ર બાઈબલ9 યાજકોની આગળ સશસ્ત્ર સૈનિકો, અને પાછળના સંત્રીઓ પવિત્રકોશની પાછળ ચાલતા હતા સાથે રણશિંગડાં ફૂકતાં, See the chapter |